ધોરણ ૧, RTE શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ એડમિશન
-:Admission:-
Date must be between 02-06-2016 and 01-06-2017
(ફક્ત આ તારીખ ના વરચે આવતા બાળકો જ ફોર્મ ભરી શકશે તા. ૦૨-૦૬-૨૦૧૬ થી ૦૧-૦૬-૨૦૧૭)
RTE માં એડમિશન માટે બાળકની ઉમર તારીખ :- ૦૧/૦૬/૨૦૨૩ ના રોજ ઉમર વર્ષ ૦૬ પુરા થતા હોય તેજ બાળકનું ફોર્મ ભરાશે.
શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ RTE ACT-2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ
-
ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તારીખ
-
:- ૧૦/૦૪/૨૦૨૩
-
ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ
-
:- ૨૨/૦૪/૨૦૨૩
-
જિલ્લા ક્ક્ષાએ ફોર્મ ચકાસણી.
:- ૧૦/૦૪/૨૦૨૩ થી ૨૩/૦૪/૨૦૨૩
પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે
જરુરી દસ્તાવેજો (ડોકયુમેન્ટરી) તમામ ઓરીઝનલ
- આવકનો દાખલો
- બાળકનો જન્મનો દાખલો
- બાળકનો આધાર કાર્ડ
- માતા/પિતાનો આધાર કાર્ડ
- બેંક પાસબુક (માતા/પિતા/બાળક)
- બક્ષી પંચ નો દાખલો (જો લાગુ પડતો હોય તો)
- આંગણવાડી નો દાખલો (જો બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતો હોય તો)