જે અરજદારોની RTE હેઠળ પ્રવેશ માટેની અરજી માન્ય થયેલ હોય અને, RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અથવા બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક તાઃ- ૧૯/૦૬/૨૦૨૩, સોમવાર થી તાઃ- ૨૧/૦૬/૨૦૨૩,બુધવારનાં રોજ આપવામાં આવશે.
RTE હેઠળ ત્રીજા રાઉન્ડ
19
Jun